Shopping Archive

મુંબઇમાં સ્ટ્રીટ શોપિંગ માટે 5 શ્રેષ્ઠ સ્થળ
February 24, 2018 No Comments
ગ્લેમર અને બોલિવૂડ, આ એવી વસ્તુઓ છે જે આપણા મનમાં આવે છે જ્યારે આપણે સપનાના શહેર મુંબઈ વિશે વિચારીએ છીએ. ભારતની ગ્લેમર ઇન્ડસ્ટ્રીની મુંબઇ રાજધાની છે, મહારાષ્ટ્રનું આ શહેર વિશ્વ પ્રસિદ્ધ છે. મોટાભાગની દુકાનો અને ફેરિયાઓ અહીં ભીડથી ભરેલા છે, જે મોટાભાગના સમાન નું વેચાણ કરે છે. જ્યાં સુધી તમે મુંબઇમાં ખરીદી માટે આ પ્રસિદ્ધ